શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

kbc

kbc

શુક્રવાર, 17 મે, 2013

આપના સવાલોના જવાબwww.asksafar.com 

લોકોને ઉપયોગી થવાનો એક નાનકડો પ્રયાસ છે. ઘણા સવાલો પૂછ્યા છે જેના ઘણા જવાબો પણ આપ્યા છે. આ રીતે લોકસહકારથી ચાલતી આ સાઈટ છે. આપને પણ જરૂર પસંદ પડી હશે. તેમ છતાં કોઈ મુશ્કેલી હોય તો asksafar@gmail.com પર જણાવી શકો છો. અને હા જો આપને આ સાઈટ ઉપયોગી લાગી હોય તો આપના મિત્ર અને સગા સબંધી ને પણ જાણ કરી શકો છો. કોઈ સુચન હોય તો જરૂર લખજો જેથી અમે તેનો અમલ કરવા પ્રયાસ કરી શકીએ. http://asksafar.com/

ઘણા મિત્રો જુદા જુદા સવાલો ફેઈસબૂક, ફેઈસબૂક ગ્રુપ, ફોન, મેઈલ કે અન્ય રીતે પૂછતા હોય છે. અને ઘણા મિત્રો આ સવાલોના જવાબો જાણતા હોય છે. પણ ખાટલે મોટી ખોટ તો એ છે કે આવા પૂછેલા સવાલ જવાબ નો સંગ્રહ પછી મળતો નથી. તો આપને એક નમ્ર વિનંતી છે કે શિક્ષક, શિક્ષણ અને સમાજ ઉપયોગી સવાલ પૂછી શકશો અને જવાબ આપી શકશો

 

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

બુધવાર, 11 જુલાઈ, 2012

શુક્રવાર, 11 મે, 2012

શિક્ષણ ઉપયોગી વેબસાઇટ એજ્યુ સફર


વાચક મિત્રો તમારા સાથ અને સહકારથી આમારી નવી વેબસાઇટ એજ્યુ સફર શરૂ થઇ ગઇ છે.
      આ વેબસાઇટ પર મુલાકત લેવા એજ્યુ સફર ટીમ આપને ભાવ ભર્યું આમંત્રણ આપે છે. સાથે એજ્યુ સફરને શિક્ષણ/સમાજ ઉપયોગી બનાવવા એજ્યુ સફરને તમારા સૂચનો અને માર્ગદર્શનની જરૂર છે. તેથી તમારા સૂચનો એજ્યુ સફર ટીમને મોકલી આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે.
નોંધ આપણી મુલાકાતો હવે નવા સરનામે  એજ્યુ સફર પર થશે.આપનો સાથ અને સહકાર મળતો જ રહેશે એવો અમને વિશ્વાસ છે. 

બુધવાર, 18 એપ્રિલ, 2012

સોમવાર, 9 એપ્રિલ, 2012

શુભ સમાચાર
પ્રિય વાચક મિત્રો,
શિક્ષણ માટે કામ કરતા બધા બ્‍લોગ પર મુલાકાત લેતા મુશ્કેલી પડે છે?
અલબત કયા બ્‍લોગ પર શું મુકાયુ? તે માટે એક પછી એક બ્‍લોગની મુલાકાત લેતા ઘણો સમય લાગતો હશે. કયારેક કોઇ બ્‍લોગ જોવાનું પણ રહી જાય. આવું બનતું હોય તો તમારા માટે એક શુભ સમાચાર છે. અમે પાંચ મિત્રો કોઇ એક(હજી નવા બ્‍લોગનું નામ બાકી છે.) બ્‍લોગ પર એક સાથે કામ કરવાના છીએ. જુદા જુદા બ્‍લોગને બદલે એક બ્‍લોગ પરથી શિક્ષણ ઉપયોગી સંદર્ભ સાનગ્રી મળી રહેશે. તો આપનો પ્રતિભાવ જણાવશો અને નવા બ્‍લોગનું ટુંકુ અને સરળ નામ જણાવવા વિનંતી. 

રવિવાર, 25 માર્ચ, 2012

નમસ્કાર 
            સારસ્વત મિત્રો,શિક્ષણ પ્રેમિ મહાનુભાવો 
       આ બ્લોગનાં માધ્યમથી  બધા જ  શિક્ષણ સાથે સંકળાયેલા મિત્રોને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ પ્રયત્નને સાર્થક કરવામાં આપ મિત્રોનો સાથ અને સહકાર માગું છું જો કે મને વિશ્વાસશે કે તમારા સાથ અને સહકારથી આરંભેલું આ કાર્ય સફળ થશે જ. મિત્રો આ બ્લોગ ના પેજ  પર  જે તે બ્લોગ કે વેબસાઇટ મૂકવામાં આવે છે. તમારી જાણમાં શિક્ષણ ઉપયોગી વેબસાઇટ કે બ્લોગ હોયતો તેની લિંક મોકલી આપવા વિનંતી. મિત્રો તને પોતાનો બ્લોગ કે વેબસાઇટ બનાવેલી હોયતો અહિં તેની લિંક મોકલી આપવા વિનંતી કરુ શું આપના સહકારની અપેક્ષા 


તમારો બ્લોગ બનાવવો હોય તો ...... નીચેની લિંક પર ક્લિક કરો 


બ્લોગ કેવી રીતે બનાવવો 


ધોરણ 10 સામાજીક વિજ્ઞાન કોમ્પુટર ક્વિઝ 


CCC પરીક્ષા ની કોમ્પ્યુટર ક્વિઝ 


અમારો સંપર્ક hasmuk1969@gmail.com અથવા 9724667212 

 

© 2013 મારી પાઠશાળા

Back To Top